fbpx

Anurag

110.00

In stock

લાગણી અને સંબંધોની લઘુકથાઓનો સંગ્રહ

Categories: , , Tag:

આ પુસ્તક માત્ર એક વાર્તા સંગ્રહ નથી પણ એક સંવેદનાભરી સફર છે, મારી માતા તરફથી મળેલા વાંચન અને પિતા તરફથી મળેલ સંગીતની સમજને અર્પણ એવી આ લઘુ કથાઓ, મારા જીવન સાથે, મારી સાથે કોઇક સમયે – કોઇક રીતે જોડાયેલા અસંખ્ય અનુભવોના તાણાવાણામાંથી ઉદ્ભવેલ રચના છે. આ વાર્તાઓ, પાત્રો અને પ્રસંગો, અનુભવોની પ્રતિકૃતિ છે. લખતાં પહેલાં કાલ્પનિક અંશોને પણ મેં જીવ્યા છે.
એક ગૃહિણી તરીકે મારા વર્ષો જૂના કલા – સાહિત્ય પ્રત્યેના અનુરાગને આમ લખાણ થકી લાવી શકીશ તેની મને કલ્પના પણ નોતી. જાણ્યે – અજાણ્યે મારી પ્રેરણા બનેલા તમામની હું ઋણી રહીશ.
ફેસબુક પર મળેલા વાંચકોના પ્રતિભાવો, લાગણીઓ તેમજ કુટુંબ અને મિત્રો તરફથી મળેલા પ્રોત્સાહનની હું ખૂબ આભારી છે. તમે વાંચવાનો શોખ ધરાવતા હો તો ચોક્કસ આ પુસ્તકમાં તમને મૌલિક વાર્તાઓ મળશે. અને તમારા વાંચનપ્રેમી મિત્ર કે પરિવારજન માટે આ પુસ્તક એક સારી ભેટ બની રહેશે એની મને ખાતરી છે.

 

Additional information

ISBN

978-93-85037-59-7

Publication

Yuti Publication

Size

7 X 9.5 Inch

Number Of Pages

109

Author

Rupal Bakshi Vasavada

Be the first to review “Anurag”

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Reviews

There are no reviews yet.

Main Menu

Close Bitnami banner
Bitnami