fbpx

Combo 5

500.00575.00 (-13% off)

In stock

સ્વામી વિવેકાનંદ વિશેના વાંચવા જેવાં BEST પુસ્તક

વિવેકાનંદ : જીવનના અજાણ્યા સત્યો / શંકર

બંગાળી, મરાઠી, તામિલ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલું આ પુસ્તક પ્લે આપણી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયું છે . આ પુસ્તકની લાખો નકલો વેચાય ચૂકી છે . આ પુસ્તકમાં એવી વાતો છે જે વિવેકાનંદ વિષે તમે ક્યારેય ના વાંચી હોય કે ના સાંભળી હોય.

સ્વામી વિવેકાનંદ / રોમાં રોલાં

નોબલ પ્રાઈઝ વિજેતા લેખક રોમા રોલાં દ્વારા લખાયેલ આ પુસ્તક વિવેકાનંદ વિષેનું વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક છે. જે હવે આપણી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયું છે.

વીરની જેમ આગળ વધો / સ્વામિ વિવેકાનંદ

આ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદના લખાણો અને પ્રવચનોમાંથી ખાસ પ્રેરણાત્મક વાતો ચૂંટીને મૂકવામાં આવી છે . જીવનના દરેક ક્ષેત્રે માર્ગદર્શન અને પ્રેરણા આપે એવી વાતોનું સંકલન છે .

Be the first to review “Combo 5”

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Reviews

There are no reviews yet.

Main Menu

500.00575.00 (-13% off)

Add to Cart
Close Bitnami banner
Bitnami