Combo 6

300.00365.00 (-18% off)

In stock

જીવનને પોઝીટીવ દિશા ચિંધતા પુસ્તકો.

Categories: ,

હાર્ટ લાઇન / કૌશિક મહેતા

આ પુસ્તક વિષે એક જ વાક્યમાં કહેવું હોય તો કહેવાય કે ‘ જીવનને પોઝીટીવ દિશા ચિંધતી હાર્ટ લાઇન.

સન્માન, સ્વીકાર અને સંવાદ એટલે જ સંબંધ / કલ્પેશ ભટ્ટ

આ પુસ્તક તમને તમારા સંબંધોની મર્યાદા અને સમસ્યાની ઓળખાણ કરાવશે . મર્યાદા અને સમસ્યાને ઓળખશો તો એના ઉપાય વિશે પણ વિચારી શકશો . જેમ ગરમ શીરો ગળે ઉતરી જાય તેમ આ પુસ્તકનું લખાણ હળવાશપૂર્વક સંબંધોના જંગલમાં તમને એક લટાર મરાવશે .

ખબરની ખબર / કૌશિક મહેતા

દરરોજ બનતી અને છપાતી છતાં ન વાંચતી કે ન ધ્યાનમાં આવતી છતાં ફરજિયાત વાંચવા જેવી વાતોનું સંકલન એટલે આ પુસ્તક  “ખબરની ખબર”.

Be the first to review “Combo 6”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

300.00365.00 (-18% off)

Add to Cart
Close Bitnami banner
Bitnami