Dhandhadari shreni 1

270.00300.00 (-10% off)

In stock

Categories: , Tag:

Frequently Bought Together

અ પુસ્તક શ્રેણી શા માટે?
બિઝનેસ કરવા માટે કાેઠાસૂઝ જોઈએ એ વાત 100% સાચી, પણ ધંધાને વિકસાવવા માટે એ સૂઝને સતત ધાર કાઢતી રહેવી પડે છે. જ્ઞાનને સતત વધારતા રહેવું પડે, દરરાેજ નવું નવું શીખતા રહેવું પડે અને અને નવી નવી સ્કિલ ડેવલપ કરતાં રહેવું પડે. જો આમ નથી કરતાં તો આગળ વધવાની તો વાત દૂર, જ્યાં હોઈએ ત્યાં પણ ટકી નથી શકાતું.

હવે તમે કહેશો કે વાત તો સાચી, પણ ધંધામાં એટલો તો બીઝી રહેવું પડે છે કે દળદાર પુસ્તકો વાંચવાનો સમય જ ક્યાં રહે છે. ઓકે, તો આનો જવાબ છે આ પુસ્તકો. દળદાર પુસ્તકો, અનેક લેખો અને ઘણા બધા બિઝનેસમેનના અનુભવોનો નિચોડ એટલે આ પુસ્તકો.

આ શ્રેણીમાં કુલ 25 પુસ્તકો છે. આ પુસ્તકોનો હેતુ છે કે ઓછામાં ઓછા સમયમાં વાચકને વધુ માર્ગદર્શન મળી રહે.

આ પુસ્તકો કેવી રીતે વાંચવા…
જરૂરી નથી કે બધા જ પુસ્તકો એક સાથે વાંચો. થોડાંક ઓફિસમાં રાખો, થોડાંક કારમાં રાખો. થોડાંક ઘરે શાંતિથી બેસતા હોવ એવી જગ્યાએ રાખો. ટૂંકમાં એવી એવી જગ્યા એ રાખો જ્યાં તમને બે મિનિટનો પણ સમય મળે તો આ પુસ્તકનું એકાદ પાનું પણ વાંચી શકો.

બીજું કે અહીં જે વાતો છે એ પ્રેક્ટિકલ થવી ખુબ જરૂરી છે.

આ પુસ્તકો તમારા બિઝનેસ પાર્ટનર સાથે પણ શેર કરો, એવા મિત્રો કે સ્વજનો જેઓ બિઝનેસ કરતા હોય એમને પણ આપો. એમને તમારા તરફથી બેસ્ટ ગિફ્ટ ગણાશે. એના બિઝનેસમાં અને જીવનમાં તમે કરેલી ઉત્તમ મદદ ગણાશે.

Additional information

Author

Granth Creation pvt ltd

Publication

Yuti Publication

Be the first to review “Dhandhadari shreni 1”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

dhndhadari

Dhandhadari shreni 1

270.00300.00 (-10% off)

Add to Cart
Close Bitnami banner
Bitnami