fbpx

Pitta Mukhvas

300.001,150.00

4 in stock

ફાયદા:

  • મગજ શાંત રહે છે .

  • એસિડિટીમાં રાહત આપે છે .

  • વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે .

  • મોમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે .

Clear
SKU: N/A Categories: , , Tag:

મુખ્ય ત્રણ પ્રકૃતિ . વાત , પિત્ત અને કફ . આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે . જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને જ્યારે આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે . ઉદાહરણ તરીકે પિત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા પિત્ત કરતા પિત્તનું પ્રમાણ વધી જાય ત્યારે શરીરમાં એસીડીટી થવી , મોઢામાં ચાંદા પાડવા , વાળ સફેદ થવા કે ખરવા વગેરે સમસ્યાઓ ઉભી થાય છે .

ફાયદા:

મગજ શાંત રહે છે . એસિડિટીમાં રાહત આપે છે . વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે . મોમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે .

આમાં કઈ કઈ ઔષધિઓનું મિશ્રણ છે:

આમળા , ધાણા , ખડી સાકાર , જેઠી મધ , વરિયાળી

Additional information

Weight

, , ,

Average Rating

4.00

01
( 1 Review )
5 Star
0%
4 Star
100%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Add a review

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

1 Review For This Product

  1. 01

    by kumar mehta

    please send me

Main Menu

300.001,150.00

Add to Cart
Close Bitnami banner
Bitnami