fbpx

The Hero

99.00

In stock

આ પુસ્તક તમારા માટે છે જો તમે સ્વયંને હીરો તરીકે સ્થાપિત કરવા ઇચ્છતા હોવ.

Categories: , Tags: ,

આશા અમર છે, જીત તમારી છે.
તમે જે કામ આજે કરી શકતા હો તે ક્યારેય કાલ પર મુલતવી રાખશો નહીં. કોઈ પણ કામ હાથમાં લો તો ખૂબ જ સંભાળીને હાથમાં લેજો ; સમય, શક્તિ અને તમારી આવડતની પૂરેપૂરો ક્યાસ કાઢીને હાથ પર લેજો. કોઈ પણ કામ કેટલી ઝડપે પૂરું કર્યું છે તેના કરતાં કેવી રીતે પૂરું કર્યું છે, તે અગત્યનું માનજો. હંમેશાં બીજાનાં સારા કામોની કદર કરવી, ભલે પછી તમારાં કામોની કદર થાય કે ન થાય. તમારાં કામોનો તમને આત્મસંતોષ મળે તે વધુ અગત્યનું છે. જિંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો. કયું કામ પહેલા કરવું, કયું પછી, કયા પ્રકારના કામને કેટલી અગત્યતા આપવી એ જાણનારને જ જીવનમાં સફળતા જલદીથી પ્રાપ્ત થાય છે. તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા. પુસ્તક વાંચો – તમારી કલ્પનાશક્તિ વધશે. સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે. થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુ:ખ હળવું થશે. સકારાત્મક – પૉઝિટિવ વિચાર કરી તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે. ખુશમિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે. પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.
– બિલ ગેટ્સ, વૉરેન બફેટ્સ અને સ્ટીવ જોબ્સના જીવન અધ્યનમાંથી.

Additional information

ISBN

978-93-82345-58-9

Publication

Yuti Publication

Number Of Pages

128

Author

Divyesh Vekriya

Be the first to review “The Hero”

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Reviews

There are no reviews yet.

Main Menu

Close Bitnami banner
Bitnami